જીવન માં કોઈ સુનીશ્ચીત્ત
લક્ષ્ય, કૈક વિશેષ ધ્યેય
ધારણા રાખીને ચાલનાર ને
અસાધારણ વ્યક્તિઓની કોટી માં મુકવામાં
આવે છે.
તેમની
વિશેષતા તથા મહાનતા કેવળ
એ જ હોય છે
ક પરંપરા થી અલગ
જઈને સાધારણ જીવન ની
અભ્યસ્ત વ્યક્તિઓમાં થી આગળ વધીને
તેમણે કૈક
અસામાન્યતા ગ્રહણ કરી છે.
લોકો તેમને મહાન એટલા
માટે માની લે છે
કે સામાન્ય લોકો જૂની જાણીતી
અને એક જ પાટા
પર ચાલતી જીવનગાડી માં
કોણ જાણે કેટલાય દુખો
તકલીફો અનુભવે છે ત્યારે
તે વ્યક્તિએ એક બીજો
અજાણ્યો
અને અસામાન્ય માર્ગ પસંદ
કર્યો છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.