Sunday, April 20, 2014

પ્રાર્થના


By ONE SOUL ARMY !!

પીતા આવડે તો પી લેજો

હરિરસ સ્મરણ કરી  પી લેજો...

ધરતા આવડે તો ધરી દેજો 

પ્રભુ ચરણે જીવન જરૂર ધરી દેજો...

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

I Love Mother Teresa