પ્રભુ-પ્રેમ :
પવિત્ર પ્રેમ ના પારખા કે પુરાવા ના હોય...
એના તો હૃદય માં માત્ર ધબકારા જ હોય.......
જોઈ શકાય છે ધબકાર ને? છતાં એ જીવંત છે?
પ્રભુ-પ્રેમ માં પણ એવુજ ,
અનુભૂતિ ની સાચી પ્રતીતિ એજ ફક્ત પુરાવા રૂપે હોય !!!
GOD BLESS US ALL WITH WORDS THOUGHTS AND
ACTIONS EVER !
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.