Tuesday, January 7, 2014

શબ્દોનું મૌન...

વગર બોલ્યે પણ ઘણું બોલાય છે,
મૌન વડે પણ...
સાચે જ શબ્દો પણ ભીંજાય છે...!!!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

I Love Mother Teresa