Tuesday, December 31, 2013

THE GOLDEN WORDS EVER : મારો શુદ્ધ સરળ સાચો સિદ્ધાંત

મારો શુદ્ધ સરળ સાચો સિદ્ધાંત :

"કોઈ મારા વખાણ કરે એ માટે હું કર્મ નહિ કરું,
 હું કર્મ કરીશ તો મારા સંતોષ માટે,
એને જો દુનિયા 'વખાણ' કહીને સંબોધે છો ભલે...
એ 'ખાણ' જ સાબિત થશે મારા માટે...
જેમાં કામ ખોદવાનું, હું તો કતે નહિ કરું
......................ઈશ્વર ની સાક્ષીએ...................... !! "

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

I Love Mother Teresa