માની ને જીવશો તો જીવાશે નહિ
ને માણી ને જીવશો તો જીવતા થાકશો નહિ.....
મોકો મળ્યો જ છે જયારે જીવવા નો જીવન માં એક વાર...
હું તો ત્યાં સુધી કહું છું કે....
આવતી એક પણ ક્ષણ હવે ગુમાવશો નહિ...
સ્મરણ કરતા આ વિશ્વ ના જ માલિક નું...
તમે પણ હવે એક ક્ષણ પણ થાકશો નહિ......
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.