Saturday, October 19, 2013

એક જ કિનારૉ......


નદી નો એકજ કિનારો સાગર હોય છે,

ભક્તિ નો એકજ કિનારો પરમેશ્વર હોય છે,

મુક્તિ નો એકજ કિનારો મોક્ષ હોય છે,

શક્તિ નો એકજ કિનારો શ્રદ્ધા હોય છે !!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

I Love Mother Teresa